
ગુલાબ જાંબુ ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. જો કેનરમ, મોઢામાં પીગળી જાય તેવા, સૂકા મેવા અને કેસરના સ્ટફિંગ (પુરણ) વાળા ખોયા (માવા) માંથી બનેલા ગુલાબ જાંબુ જેવા જાંબુ ઘરે બનાવવાની સૌથી સરળ અને ઝડપી રીત છે તેને ગિટ્સ, એમટીઆર, આશીર્વાદ જેવા રેડીમેડ મિક્ષનો ઉપયોગ કરીને બનાવો. રેડીમેડ મિક્ષમાંથી ગુલાબ જાંબુ બનાવવાથી માત્ર તૈયારીનો સમય જ ઓછો નથી થતો પરંતુ તમને સાચી માત્રામાં ઘટ્ટ ચાસણી બનાવવી, લોટ બાંધવો અને મધ્યમ-ધીમી આંચ પર જાંબુને તળતા પણ શીખવે છે જે ઘરે સારા ગુલાબ જાંબુ બનાવવા માટે બહુ મહત્વપૂર્ણ સ્ટેપ છે (આ બધી રીત રેસીપીમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે). આ રેસીપીમાં સૂકા મેવા અને કેસરના સ્વાદિષ્ટ સ્ટફિંગનો ઉપયોગ કરીને બનાવેલા ગુલાબ જાંબુ તેમાં શાહી સ્વાદ લાવે છે જે સામાન્ય રીતે તમને માત્ર મિઠાઈની દુકાનેથી લાવેલા ગુલાબ જાંબુમાં જોવા મળે છે. અમે ઘણી અલગ અલગ બ્રાન્ડના રેડીમેડ મિક્ષનો ઉપયોગ કરીને ગુલાબ જાંબુ બનાવવાની કોશિશ કરી છે પરંતુ અમારી મનપસંદ બ્રાન્ડ છે ગિટ્સ બ્રાન્ડ અને આ રેસીપીમાં અમે તેનો જ ઉપયોગ કર્યો છે, જો કે તમે તમારી કરિયાણા ની દુકાનમાં મળતી કોઈપણ લોકપ્રિય બ્રાન્ડનો ઉપયોગ કરી શકો છો.

ચાસણી બનાવવા માટે: |
૧&૧/૨ કપ ખાંડ |
૨&૧/૨ કપ પાણી |
૮-૧૦ કેસરના તાંતણા, વૈકલ્પિક |
૪ લીલી એલચી (અથવા ૧/૪ ટીસ્પૂન એલચીનો પાઉડર) |
જાંબુ બનાવવા માટે: |
૧૦૦ ગ્રામ ગિટ્સ ગુલાબ જાંબુ રેડી મિક્ષનું પેકેટ (અથવા કોઈપણ બ્રાંડનું ) |
૩-૪ ટેબલસ્પૂન દૂધ અથવા પાણી |
૨ ટેબલસ્પૂન કાપેલા પિસ્તા અથવા બદામ, વૈકલ્પિક |
૧૦ કેસરના તાંતણા, વૈકલ્પિક |
તેલ અથવા ઘી, તળવા માટે બનાવવાની રીત:
|
Add comment